Posts

Showing posts from March, 2017
ओ झीना झीना झीना रे उड़ा गुलाल माई तेरी चुनरिया लहराई झीना झीना झीना रे उड़ा गुलाल माई तेरी चुनरिया लहराई  रंग तेरी रीत का, रंग तेरी प्रीत का रंग तेरी जीत का है लायी लायी लायी रंग तेरी रीत का, रंग तेरी प्रीत का माई तेरी चुनरिया लहराई  जब जब मुझपे है, उठा सवाल माई तेरी चुनरिया लहराई झीना झीना रे उड़ा गुलाल माई तेरी चुनरिया लहराई  जग से हारा नहीं मैं ख़ुद से हारा हूँ माँ इक दिन चमकूँगा लेकिन तेरा सितारा हूँ माँ माई रे.. माई रे.. तेरे बिन मैं तो अधूरा रहा माई रे.. माई रे.. मुझसे ही रूठी मेरी परछाई  ओ.. मेरी परछाई तेरा ख्याल माई तेरी चुनरिया लहराई झीना झीना झीना रे, उड़ा गुलाल माई तेरी चुनरिया लहराई  रंग तेरी रीत का, रंग तेरी प्रीत का रंग तेरी जीत का है लायी लायी लायी रंग तेरी रीत का, रंग तेरी प्रीत का माई तेरी चुनरिया लहराई  जब जब मुझपे है, उठा सवाल माई तेरी चुनरिया लहराई झीना झीना रे उड़ा गुलाल माई तेरी चुनरिया लहराई

નગર મેં જોગી આયા.. OSMAN MIR

શાખી :  ઊંચે ઊંચે મંદિર તેરે ઊંચા હે તેરા ધામ ઓ કૈલાશ વાલે ભોલેનાથ બાબા.... હમ કરતે હે તુજે રે પ્રણામ..... હમ કરતે હે તુજે રે પ્રણામ..... હમ કરતે હે તુજે રે પ્રણામ..... અજબ હે તેરી માયા...યે કોઈ સમજ ન પાયા...અજબ કા ખેલ રચાયા... નગર મેં જોગી આયા.. સબસે બડા હે તેરા નામ... ભોલેનાથ.. ભોલેનાથ. ભોલેનાથ. હો..પારબ્રહ્મ પરમેશ્વર તુમકો હર કોઈ માને રે... સબ તેરે બાલક હે ક્યા અપને બેગાને રે... તું અંતરયામી સબકી પીડા પેહચાને રે... સબકે હ્રદય મેં બેઠા ઘટ ઘટ કી જાને રે.... અજબ હે તેરી માયા.... હો...હે યોગેશ્વર યોગ સે તુને જગત બનાયા હે.. તન પે અપને ભસ્મ લગાકર અલખ જગાયા હે... કહી ધૂપ કે રંગ સુનહરે કહી તો છાયા હે.. તુને કિયા હે વહી જો તેરે મન કો ભાયા હે... અજબ હે તેરી માયા....         હો...અદભુત એ સંસાર યહાં પે કઈ તો દેખે હે.. તરહ તરહ કે ખેલ જગત મેં હમને દેખે હે... તું હે ભાગ્ય વિધાતા તેરે લેખ સે લેખે હે.... તું લિખનેવાલા હે હમ સબ તેરે લેખે હે.... અજબ હે તેરી માયા....

ખેલૈયા 1

ખેલૈયા ૧ તારા વિના શ્યામ મને એકલડું લાગે , રાસ રમવાને વહેલો આવજે ( 2) તારા વિના શ્યામ મને એકલડું લાગે , રાસ રમવાને વહેલો આવજે ( 2) તારા વિના શ્યામ …. (2) ગરબે ધુમતી ગોપીઓ , સુની છે ગોકુળની શેરીઓ ( 2) સુની સુની શેરીઓમાં , ગોકુળની ગલીઓમાં , રાસ રમવાને વહેલો આવ … આવ … આવ … શ્યામ . તારા વિના શ્યામ …. (2) ૨ આસમાના રંગની ચૂંદડી રે રૂડી ચૂંદડી રે , માની ચૂંદડી લહેરાય ચૂંદડીમાં ચમકે તારલારે , રૂડા તારલા રે , માની ચૂંદડી લહેરાઈ નવરંગ રંગ ની ચુંદડી હો હો હો... નવરંગ રંગ ની ચૂંદડી રે , ચૂંદડી રે માની ચૂંદડી લહેરાઈ ૩ હું તો ગઇ’તી મેળે મન મળી ગયું એની મેળામાં હૈયું હણાઇ ને ગયું તણાઇ જોબન ના રેલામાં , મેળામાં… મેળામાં… ચિતડું ચકડોળ મારું આમ-તેમ ઘૂમતું ને આંખ લડી ગઇ અલબેલામાં મેળામાં આંખના ઉલાળા મેળામાં પાયલ ઝણકાર કોઇના જાણે ત્યારે લાગે કાળજળે આંખ્યું ના માર હૈયું હણાઇ ને ગયું તણાઇ જોબન ના રેલામાં , , મેળામાં… મેળામાં ૪ નહિ મેલું રે તારાં ફળિયામાં પગ નહિ મેલું છોને લાગ્યું છબિલા મને તારું ઘેલું નહિ મેલું રે તારાં ફળિયામાં પગ નહિ મેલું જાણું છું...

કાનુડો શું જાણે મારી પ્રીત,

ભજન કાનુડો શું જાણે મારી પ્રીત , બાઈ અમે બાળ કુંવારા રે જલ રે જમુનાનાં અમે ભરવાને ગ્યા ’ તા વાલા , કાનુડે ઉડાડ્યાં આછાં નીર , ઉડ્યાં ફરરરર રે- કાનુડો વૃંદા રે વનમાં વા ’ લે , રાસ રચ્યો રે     વા ’ લા સોળસે ગોપીનાં તાણ્યાં ચીર , ફાડ્યાં ચરરરર રે- કાનુડો હું વેરાગણ કા ’ ના , તમારા નામની રે , કાનુડે માર્યાં બે તીર , વાગ્યાં અરરરર રે- કાનુડો બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ વા ’ લા , કાનુડે બાળીને કીધાં ખાખ , કે ઉડી ખરરરર રે- કાનુડો

જગ મેં સુંદર હૈ દો નામ

ભજન જગ મેં સુંદર હૈ દો નામ...ચાહે ક્રિષ્ણ કહો યા રામ ... બોલો રામ રામ રામ..બોલો શ્યામ શ્યામ શ્યામ.. માખણ બ્રીજ મેં એક ચુરાવે..એક બૈર ભીલડી કે ખાવે..(૨) પ્રેમ ભાવ સે ભરે અનોખે...દોનો કે હૈ કામ... ચાહે ક્રિષ્ણ કહો યા રામ ... એક રાધિકા કે સંગ રાજે...એક જાનકી સંગ બિરાજે...(૨) ચાહે સીતારામ કહો યા...બોલો રાધેશ્યામ... ચાહે ક્રિષ્ણ કહો યા રામ ...

ધૂણી રે ધખાવી

ભજન ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની હરીના એ નામની રે અલખના એ ધામની ... ધૂણી રે ધખાવી ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો તન-મનથી તરછોડાયો , મારગ મારગ અથડાયો હે ગમ ના પડે રે એને ઠાકુર તારા નામની ... ધૂણી રે ધખાવી… કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની ... ધૂણી રે ધખાવી…

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી

ભજન મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી , યમુનાજી , મહાપ્રભુજી મારુ મનડું છે ગોકુળ વનરાવન મારા તનના આંગણિયામાં તુલસીનાં વન મારા પ્રાણ જીવન….મારા ઘટમાં. મારા આતમના આંગણે શ્રીમહાકૃષ્ણજી મારી આંખો દીસે ગિરિધારી રે ધારી મારુ તન મન ગયું છે જેને વારી રે વારી હે મારા શ્યામ મુરારિ…..મારા ઘટમાં. હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા મેં તો વલ્લભ પ્રભુજીનાં કીધાં છે દર્શન મારું મોહી લીધું મન…..મારા ઘટમાં. હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું જીવન સફળ કર્યું … મારા ઘટમાં. મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે સાધ્યો મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો મેં તો લાલાની લાલી કેરો રંગ રે માંગ્યો હીરલો હાથ લાગ્યો … મારા ઘટમાં. આવો જીવનમાં લ્હાવો ફરી કદી ના મળે વારે વારે માનવદેહ ફરી ન મળે ફેરો લખ રે ચોર્યાસીનો મારો રે ફળે મને મોહન મળે … મારા ઘટમાં. મારી અંત સમય કેરી સુણો રે અરજી લેજો શરણોમાં શ્રીજીબાવા દયા રે કરી મને તેડાં રે યમ કેરાં કદી ન આવે મારો નાથ તેડાવે … મારા ઘટમાં. ...

સાયબો રે ગોવાળીયો રે,

સાયબો રે ગોવાળીયો રે ,   મારો સાયબો રે ગોવાળીયો ; હું ગોવાલણ ગીરની રે ,   મારી શ્યામ-રાધાની જોડલી. સાયબો શિતળ ચાંદલો રે ,   મારો સાયબો શિતળ ચાંદલો ; હું ચકોરી વનરાવનની ,   મારા વાલીડા સાથે રમતી. સાયબા ઘેરો ઘુંઘટો રે ,   મારો સાયબા ઘેરો ઘુંઘટો ; હું મૂંગી મર્યાદ ,   વાલીડાની સોડમાં હું તો શોભતી. સાયબો મીઠો મેહુલો રે ,   મારો સાયબો મીઠો મેહુલો ; હું અષાઢી વીજળી ,   મારા સાયબા સાથે રમતી. સાયબો લીલો વડલો રે ,   મારો સાયબો લીલો વડલો ; હું શીરોડી છાંયડી , બેય નો આતમ-રાજા એક છે. સાયબો ડુંગર ગીરનો રે , મારો સાયબો ડુંગર ગીરનો ; હું ડુગરળાની રીંછડી રે , મારી શ્યામ-રાધાની જોડલી.