રૂમ ઝૂમ કરતી




રૂમ ઝૂમ કરતી(૨) આવે મોરી માં કે ખોડલ માડી રમજો સારી રાત

માં ની માથા ની ટીલડી નો તારો..માં ના ચરણો માં રમનારો(૨)
ટમ ટમ કરતો ટમ ટમ કરતો તારો ચમક્યો આજ..મઢવાળી રમજો સારી રાત...

માં ની ઝળહળતી જ્યોત જલે છે એ માં ના સંગમા સહેલી રમે છે
ઝણણ બાજે ઝણણ બાજે પગમાં ઝાંઝર આજ.. મઢવાળી રમજો

સારી રાત...

Comments

Popular posts from this blog

તેરી લાડકી મેં.....

નગર મેં જોગી આયા..

હે સદગુરૂ તમે મારા તારણહાર